:: સ્નાત્ર પૂજા ::
અત્યંત હર્ષ અને આનંદ સાથે જણાવવાનું કે
અમારા કુળદેવી શ્રી ખોડિયાર માતાજી તથા શ્રી
ચામુંડા માતાજી
ની અસીમ કૃપાથી, મૂળ વતન ઉંચડી (હાલ સુરત) નિવાસી
અ.સૌ. હિરાબેન તથા શ્રી દેવરાજભાઈ જીવરાજભાઈ માવાણી
ના સુપુત્ર
ચિ. હાર્દિક
ના ધર્મપત્ની
અ.સૌ. ધરતી
ના સીમંતવિધિનું શુભ મુહૂર્ત સંવત ૨૦૮૨ ને
અષાઢ સુદ-૮ ને
મંગળવાર, તા. ૨૧/૦૭/૨૦૨૬ ના
રોજ અમારા નિવાસ સ્થાને રાખેલ છે.
:: સીમંત વિધિ ::
मातर्लक्ष्म्यवतारस्त्वं पुष्टिरोग्यादि दायिनी ।
गर्भस्य रक्षिका त्वं हि देवि तुभ्यं नमो नमः ॥
गर्भस्य रक्षिका त्वं हि देवि तुभ्यं नमो नमः ॥
બુધવાર તા. ૨૨ જુલાઈ ૨૦૨૬
:: સ્વાગતોત્સુક ::
શ્રીમતી વિરૂબેન જીવરાજભાઈ માવાણી
શ્રીમતી હિરાબેન દેવરાજભાઈ માવાણી
શ્રીમતી મયુરીબેન ચંદ્રેશભાઈ માવાણી
શ્રીમતી ભાવિકાબેન નીરજભાઈ માવાણી
:: સ્વરુચિ ભોજન ::
अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ।
ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वति ॥
ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वति ॥
બુધવાર તા. ૨૨ જુલાઈ ૨૦૨૬
:: શુભ સ્થળ ::
“બાપા સીતારામ ફાર્મ”
કિરણ ચોક ટુ સિલ્વર ચોક, પુણાગામ, સુરત
:: નિમંત્રક ::
શ્રી જીવરાજભાઈ નાનજીભાઈ માવાણી
શ્રી દેવરાજભાઈ જીવરાજભાઈ માવાણી
શ્રી ચંદ્રેશભાઈ દેવરાજભાઈ માવાણી
શ્રી નીરજભાઈ દેવરાજભાઈ માવાણી
:: શુભ સ્થળ ::
૨૫૨, મહાવીર સોસાયટી
શ્યામધામ ચોક, પુણાગામ, સુરત
મંગલકામના અને બાળ અનુમાન
બાળકના આગમન માટે તમારી મનગમતી શુભેચ્છા પાઠવો!
નાનકડા મહેમાનને આવકારતા પહેલાં... 🌸
એક નાનકડા હૃદયના આગમનથી અમારા જીવનમાં ખુશીઓનો નવો પ્રભાત ઉગવા જઈ રહ્યો છે. આ અમૂલ્ય
ક્ષણને અમે અમારા પ્રિયજનો સાથે ઉજવવા માંગીએ છીએ.
આપ સૌના આશીર્વાદ, શુભેચ્છાઓ અને સ્નેહ અમારા બાળકના જીવનની પ્રથમ અને સૌથી સુંદર ભેટ
બનશે.
કૃપા કરીને પધારી આ શુભ અવસરને આપની ઉપસ્થિતિથી ગૌરવપૂર્ણ અને આનંદમય બનાવશો.
“આપનો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે સર્વોત્તમ ભેટ છે.”
સ્નેહપૂર્વક,
ધરતી & હાર્દિક માવાણી
